GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
ખરેખર થયેલ કુલ વેચાણ અને સમતૂટ બિંદુએ થયેલ વેચાણ વચ્ચેના તફાવતને ___ કહેવામાં આવે છે.

આર્થિક વરદી જથ્થો
નફા-જથ્થાનો ગુણોત્તર
ચાવીરૂપ પરિબળ
સલામતી ગાળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
અવાસ્તવિક કે કાલ્પનિક મિલકતોમાં નીચેના પૈકી શેનો સમાવેશ કરવામાં આવતો નથી ?

અગાઉથી ચૂકવેલ ખર્ચ
પ્રાથમિક ખર્ચ
બાંહેધરી કમિશન
જાહેરાત ઝુંબેશ ખર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
કયા પ્રકારના પ્રેફરન્સ શેરના નાણાં પરત કરી શકાય ?

અંશતઃ ભરપાઇ રિડીમેબલ પ્રેફરન્સ શેર
કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર
પૂર્ણ ભરપાઈ રિડીમેબલ પ્રેફરન્સ શેર
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચે જણાવેલ શબ્દનો અર્થ (શબ્દ-સમજૂતી) દર્શાવો.
‘હિમસુતા’

હિમ પર્વત
હિમાલયનો ઠંડો પવન
બરફાચ્છાદિત
હિમાલયમાંથી નીકળતી નદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP