GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
કઈ બે બાબતોનો ઉપયોગ કરીને રોનાલ્ડ ગીસ્ટે છૂટક વેપારનું સ્વરૂપ સમજાવવા રજૂઆત કરી છે ?

સ્થિર અને ચલિત ખર્ચ
વેચાણ અને નકો
ઇક્વિટીપરનો વેપાર અને મૂડી માળખું
નફાનો ગાળો અને વેચાણ ઊથલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચેના વિકલ્પમાં કયું ઉદાહરણ ઉપમાં અલંકારનું નથી ?

મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો છે.
મૃણાલ ગાંડાની માફક જોઇ રહી.
ઈસ્ત્રી કરેલાં વસ્ત્ર જેવા આ રસ્તા મને ગમે.
અઘોર અવધૂત શી હતી જ છટા મધ્યાહની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
15% થી વધુ પરંતુ 20% થી ઓછું ડિવિડન્ડ (ભરપાઈ શેર મૂડીના) જાહેર કરવામાં આવે તો નફાના કેટલા ટકા અનામત ખાતે ફાળવવા જોઇએ ?

ચાલુ વર્ષના નફાના 5%
ચાલુ વર્ષના નફાના 2.5%
ચાલુ વર્ષના નફાના 7.5%
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP