કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) 2050 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનનું વિવરણ કરનારું પ્રથમ દક્ષિણ એશિયન શહેર કયું બન્યું ? ચેન્નાઈ હૈદરાબાદ બેંગલુરુ મુંબઈ ચેન્નાઈ હૈદરાબાદ બેંગલુરુ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ભારત ક્યા દેશ સાથે સમુદ્રી યુદ્ધાભ્યાસ SLINEXનું આયોજન કરે છે ? નેપાળ દક્ષિણ આફ્રિકા UAE શ્રીલંકા નેપાળ દક્ષિણ આફ્રિકા UAE શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા સ્થળે ઈન્ટરનેશનલ મોનસૂન્સ પ્રોજેક્ટ ઓફિસ (IMPO) શરૂ કરવામાં આવી ? ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મીટીયરોલોજી, પુણે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, મદ્રાસ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, અમદાવાદ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ, બેંગલુરુ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મીટીયરોલોજી, પુણે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, મદ્રાસ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, અમદાવાદ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ, બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) BBIN મોટર વેહિકલ એગ્રીમેન્ટમાં ક્યા દેશનો સમાવેશ થતો નથી ? પાકિસ્તાન ભૂટાન ભારત બાંગ્લાદેશ પાકિસ્તાન ભૂટાન ભારત બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગ્રેવોટર મેનેજમેન્ટ માટેનું સુજલામ 2.0 અભિયાન કયા મંત્રાલયની પહેલ છે ? મહિલા અને બાળ વિકાસ જળશક્તિ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય મહિલા અને બાળ વિકાસ જળશક્તિ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં મેનહિર તરીકે ઓળખાતો સફેદ રંગનો લોહ યુગનો પત્થર ક્યા રાજ્યમાંથી મળી આવ્યો ? રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત તેલંગાણા રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP