GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેનામાંથી ક્યો વિકલ્પ ઑપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ દર્શાવે છે ? UNIX Linux આપેલ તમામ Windows XP UNIX Linux આપેલ તમામ Windows XP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ગુજરાતના વિસ્તારોમાં પંચાયતી રાજ કાનૂની રીતે ક્યા કાયદાથી દાખલ થયું હતું ? મુંબઈ ગ્રામ પંચાયત ધારો-1933 ગુજરાત પંચાયત ધારો-1961 ગુજરાત પંચાયત ધારો-1993 ગુજરાત ગ્રામ પંચાયત ધારો-1963 મુંબઈ ગ્રામ પંચાયત ધારો-1933 ગુજરાત પંચાયત ધારો-1961 ગુજરાત પંચાયત ધારો-1993 ગુજરાત ગ્રામ પંચાયત ધારો-1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. અહીં હજારો વરસથી માણસ જાતજાતના પ્રયોગો કરતા. આકૃતિવાચક વ્યક્તિવાચક સંખ્યાવાચક ગુણવાચક આકૃતિવાચક વ્યક્તિવાચક સંખ્યાવાચક ગુણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ઉધાર કે જમા બાકી મુજબ નીચે દર્શાવેલા ખાતાઓ પૈકી કયું ખાતું બાકીના ખાતા કરતાં જુદું પડે છે ? યંત્રોનું ખાતું ખરીદમાલ પરત ખાતું ખરીદ ખાતું ફર્નિચર ખાતું યંત્રોનું ખાતું ખરીદમાલ પરત ખાતું ખરીદ ખાતું ફર્નિચર ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ધંધાની ખરીદી વખતે પાઘડી શોધવા માટે નીચેના ક્યા સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે ? પાઘડી = ચોખ્ખી મિલકતો – ધંધાની ખરીદ કિંમત પાઘડી = ધંધાની ખરીદ કિંમત – ચોખ્ખી મિલકતો પાઘડી = ખરીદ કિંમત – કુલ મિલકતો પાઘડી = કુલ મિલકતો – ધંધાની ખરીદ કિંમત પાઘડી = ચોખ્ખી મિલકતો – ધંધાની ખરીદ કિંમત પાઘડી = ધંધાની ખરીદ કિંમત – ચોખ્ખી મિલકતો પાઘડી = ખરીદ કિંમત – કુલ મિલકતો પાઘડી = કુલ મિલકતો – ધંધાની ખરીદ કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 'A’ કંપનીમાં રૂ. 10 લાખનું મૂડીરોકાણ છે તથા નફો રૂ. 1 લાખ, ‘B’ કંપનીમાં રૂ. 6 લાખનું રોકાણ અને નફો રૂ. 80,000/- તથા ‘C’ કંપનીમાં રૂ. 5 લાખનું રોકાણ અને નફો રૂ. 90,000/- હોય તો વળતરની દ્રષ્ટિએ કઈ કંપની વધુ યોગ્ય ગણાય ? કંપની ‘C’ કંપની ‘A’ કંપની 'B’ કંપની 'A' અને 'B' કંપની ‘C’ કંપની ‘A’ કંપની 'B’ કંપની 'A' અને 'B' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP