GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ગુજરાતના વિસ્તારોમાં પંચાયતી રાજ કાનૂની રીતે ક્યા કાયદાથી દાખલ થયું હતું ? ગુજરાત પંચાયત ધારો-1993 ગુજરાત પંચાયત ધારો-1961 ગુજરાત ગ્રામ પંચાયત ધારો-1963 મુંબઈ ગ્રામ પંચાયત ધારો-1933 ગુજરાત પંચાયત ધારો-1993 ગુજરાત પંચાયત ધારો-1961 ગુજરાત ગ્રામ પંચાયત ધારો-1963 મુંબઈ ગ્રામ પંચાયત ધારો-1933 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 જે વ્યક્તિ સંબંધિત પાછલા વર્ષ દરમ્યાન કુલ 182 દિવસ કે વધુ દિવસ ભારતમાં રહી હોય તેને ___ કહેવાય. બિનરહીશ અન્ય રહીશ રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં રહીશ અને સામાન્ય રહીશ બિનરહીશ અન્ય રહીશ રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં રહીશ અને સામાન્ય રહીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? જોબ ઉત્પાદનમાં વધુ મૂડીરોકાણ અને પ્રક્રિયા વિન્યાસ (Process-Lay out) નો ઉપયોગ થાય છે. જોબ ઉત્પાદનમાં ઓછું મૂડીરોકાણ થાય છે અને પ્રક્રિયા વિન્યાસ (Process-Lay out) નો ઉપયોગ થાય છે. જોબ ઉત્પાદનમાં વધુ મૂડીરોકાણ અને વસ્તુ વિન્યાસ (Process-Lay out) નો ઉપયોગ થાય છે. જોબ ઉત્પાદનમાં ઓછું મૂડીરોકાણ અને વસ્તુ વિન્યાસ (Process-Lay out) નો ઉપયોગ થાય છે. જોબ ઉત્પાદનમાં વધુ મૂડીરોકાણ અને પ્રક્રિયા વિન્યાસ (Process-Lay out) નો ઉપયોગ થાય છે. જોબ ઉત્પાદનમાં ઓછું મૂડીરોકાણ થાય છે અને પ્રક્રિયા વિન્યાસ (Process-Lay out) નો ઉપયોગ થાય છે. જોબ ઉત્પાદનમાં વધુ મૂડીરોકાણ અને વસ્તુ વિન્યાસ (Process-Lay out) નો ઉપયોગ થાય છે. જોબ ઉત્પાદનમાં ઓછું મૂડીરોકાણ અને વસ્તુ વિન્યાસ (Process-Lay out) નો ઉપયોગ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ‘‘શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.” આ વિધાન કોનું છે ? નાનાભાઈ ભટ્ટ મણિલાલ દ્વિવેદી શ્યામ સાધુ મકરંદ દવે નાનાભાઈ ભટ્ટ મણિલાલ દ્વિવેદી શ્યામ સાધુ મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 કઈ બે બાબતોનો ઉપયોગ કરીને રોનાલ્ડ ગીસ્ટે છૂટક વેપારનું સ્વરૂપ સમજાવવા રજૂઆત કરી છે ? વેચાણ અને નકો નફાનો ગાળો અને વેચાણ ઊથલો સ્થિર અને ચલિત ખર્ચ ઇક્વિટીપરનો વેપાર અને મૂડી માળખું વેચાણ અને નકો નફાનો ગાળો અને વેચાણ ઊથલો સ્થિર અને ચલિત ખર્ચ ઇક્વિટીપરનો વેપાર અને મૂડી માળખું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 લોટરી, વ્યૂહરચના, હરીફાઇ, દોડ અને ઘોડ દોડ, પત્તાની રમતો કે અન્ય પ્રકારના જુગાર, શરતો વગેરેમાંથી મળતી આવક ___ ની શીર્ષક હેઠળ કરપાત્ર ગણવામાં પ્રકારના આવે છે. પગારની આવક મકાન-મિલકતની આવક અન્ય સાધનોમાંથી મળતી આવક ધંધો કે વ્યવસાયની આવક પગારની આવક મકાન-મિલકતની આવક અન્ય સાધનોમાંથી મળતી આવક ધંધો કે વ્યવસાયની આવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP