ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયો એક અલંકારનો પ્રકાર નથી ? અંત્યાનુપ્રાસ વાક્યાબંધ શબ્દાનુપ્રાસ પ્રાસસાંકળી અંત્યાનુપ્રાસ વાક્યાબંધ શબ્દાનુપ્રાસ પ્રાસસાંકળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હરીચ્છા - શબ્દની સંધિ છૂટી પાડો. હરી + ઈછા હરિ + ઈચ્છા હરી + ઈચ્છા હારી + ઈચ્છા હરી + ઈછા હરિ + ઈચ્છા હરી + ઈચ્છા હારી + ઈચ્છા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના લોકનાટય ભવાઈનો પ્રારંભ કોણે કર્યો ? ભાલણ નારદ અસાઈત ઠાકર નરસિંહ ભાલણ નારદ અસાઈત ઠાકર નરસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીને પ્રિય એવું ‘કાચબા-કાચબીનું પદ’ના રચનાકાર કોણ છે ? પ્રીતમ ધીરો ભગત ભોજો ભગત નરસિંહ મહેતા પ્રીતમ ધીરો ભગત ભોજો ભગત નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘરઘરની જ્યોત' કોલમ કયા સાહિત્યકારની જાણીતી છે ? કુન્દનિકા કાપડિયા કુમારપાળ દેસાઈ વિનોદિની નીલકંઠ જય વસાવડા કુન્દનિકા કાપડિયા કુમારપાળ દેસાઈ વિનોદિની નીલકંઠ જય વસાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મહાકવિ' નું બિરુદ મેળવનાર ગુજરાતના અખ્યાન કવિ કોણ હતા ? કલાપી પ્રેમાનંદ બોટાદકર હેમચંદ્રાચાર્ય કલાપી પ્રેમાનંદ બોટાદકર હેમચંદ્રાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP