GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 હિમાલયની પર્વતમાળાનાં શિખરો કાંચનજંઘા, નંદાદેવી તથા બદ્રીનાથની ઊંચાઈ અનુક્રમે કેટલા મીટર છે ? 8898 મીટર, 7817 મીટર, 7138 મીટર 9030 મીટર, 8976 મીટર, 8411 મીટર 8192 મીટર, 7680 મીટર, 6570 મીટર આપેલ પૈકી એક પણ નહીં 8898 મીટર, 7817 મીટર, 7138 મીટર 9030 મીટર, 8976 મીટર, 8411 મીટર 8192 મીટર, 7680 મીટર, 6570 મીટર આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ગુજરાતની સિંચાઈ યોજનાઓ પૈકી નીચેનામાંથી કયો વિકલ્પ સાચો નથી ? બનાસ નદી – દાંતીવાડા યોજના નર્મદા નદી – સરદાર સરોવર યોજના તાપી નદી – ઉકાઈ યોજના અને કાકરાપાર યોજના મહી નદી – કડાણા યોજના અને ધરોઈ યોજના બનાસ નદી – દાંતીવાડા યોજના નર્મદા નદી – સરદાર સરોવર યોજના તાપી નદી – ઉકાઈ યોજના અને કાકરાપાર યોજના મહી નદી – કડાણા યોજના અને ધરોઈ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 છંદ ઓળખાવો :કુલદીપક થાવું કઠિન, દેશદીપક દુર્લભ, જગદીપક જગદીશના, અંશી કોક અલભ્ય. હરિગીત અનુષ્ટુપ ચોપાઈ દોહરો હરિગીત અનુષ્ટુપ ચોપાઈ દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 Please stay ___ the line, you willl get reply ___ just a minute. of, by on, in in, on by, at of, by on, in in, on by, at ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 કોઈ એક સંમિત આવૃત્તિ વિતરણમાં (Symmetric Frequency Distribution) નીચેનામાંથી કયા માપ સમાન થશે ? મધ્યક, બહુલક, પ્રમાપ વિચલન મધ્યક, મધ્યસ્થ, બહુલક મધ્યસ્થ, બહુલક, પ્રમાપ વિચલન બહુલક, મધ્યસ્થ, સરેરાશ વિચલન મધ્યક, બહુલક, પ્રમાપ વિચલન મધ્યક, મધ્યસ્થ, બહુલક મધ્યસ્થ, બહુલક, પ્રમાપ વિચલન બહુલક, મધ્યસ્થ, સરેરાશ વિચલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 રાષ્ટ્રીય અંતરીક્ષ અભિયાન (National Space Mission) હેઠળ પ્રથમ ભારતીય અવકાશયાત્રીને 2022 સુધીમાં અંતરીક્ષમાં મોકલવાના કાર્યક્રમનું નામ શું છે ? પુષ્પક યાન ચંદ્ર અવકાશ યાન ધ્રુવ યાન ગગન યાન પુષ્પક યાન ચંદ્ર અવકાશ યાન ધ્રુવ યાન ગગન યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP