GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
દીપક પૂર્વ તરફ સીધું 75 મીટર ચાલે છે પછી ડાબી બાજુ વળીને 25 મીટર ચાલે છે ફરી ડાબી બાજુ વળીને 40 મીટર ચાલે છે અને ફરીથી ડાબી બાજુ વળીને 25 મીટર ચાલે છે તો તેણે ચાલવાનું શરૂ કર્યું હતું ત્યાંથી તે કેટલે દૂર પહોંચ્યો હશે ?
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
100 પ્રાપ્તાંકોવાળા એક નિદર્શનો મધ્યક 30 છે. 150 પ્રાપ્તાંકોવાળા બીજા નિદર્શનો મધ્યક 40 છે. આ બંને નિદર્શોને ભેગા કરવામાં આવે તો કુલ 250 પ્રાપ્તાંકોવાળા નવા નિદર્શનો મધ્યક કેટલો થશે ?
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
ફેંકી દેવાના (Disposable) રેઝર બ્લેક બનાવતી ફેક્ટરી માટે તેના ઉત્પાદન માટેની બજારમાંગ અને બજારના પૂરવઠાના વિધેયો નીચેના સમીકરણથી દર્શાવાય છે. માંગ : x = 172-3p, પૂરવઠો : p = x-108, જ્યાં p બજારભાવ દર્શાવે છે. આ ઉત્પાદીત વસ્તુ માટેના સમતુલિત જથ્થાનું મૂલ્ય કેટલું થશે ?