GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : વિષ્ણુના પ્રતીક તરીકે પૂજાતો કાળો લીસો ગોળ પથ્થર.

શાલિગ્રામ
શાલિવાહન
શાલિહોત્ર
શાલ્મલિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
કોઈ એક સંમિત આવૃત્તિ વિતરણમાં (Symmetric Frequency Distribution) નીચેનામાંથી કયા માપ સમાન થશે ?

મધ્યસ્થ, બહુલક, પ્રમાપ વિચલન
બહુલક, મધ્યસ્થ, સરેરાશ વિચલન
મધ્યક, બહુલક, પ્રમાપ વિચલન
મધ્યક, મધ્યસ્થ, બહુલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
રાજ્યની વડી અદાલત (હાઈકોર્ટ)ના ન્યાયાધીશે કોની સમક્ષ પ્રતિજ્ઞા લેવાની હોય છે ?

રાજ્યના મુખ્યમંત્રી
સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ
રાજ્યના કાયદામંત્રી
રાજ્યના રાજ્યપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
યદચ્છ ચલ X નું વિતરણ દ્વિપદી વિતરણ છે, જે નીચે પ્રમાણે દર્શાવેલ છે.
P(x) = 25Cx•(0.3)x•(0.7)25-x
જ્યાં x = 0, 1, 2,...25
યદચ્છ ચલ X નું વિચરણ (Variance) કેટલું થશે ?

5
0.21
7/3
21/4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP