ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સીદીઓની ધમાલને અમુક અંશે મળતું આવતું શિકાર નૃત્ય કયાં થાય છે ? ચોરવાડ માંડવા ઉત્તર ગુજરાત ધરમપુર ચોરવાડ માંડવા ઉત્તર ગુજરાત ધરમપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ___ નું તરતું, ઘોડાનું ચરતું અને આદિવાસીનું નાચતું એમ કહેવાય છે. માછલી ઊંટ ગાય ખારવણ માછલી ઊંટ ગાય ખારવણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) અલ્પા સરોવર પાટણ જિલ્લાના ક્યા તાલુકામાં આવેલું છે ? શંખેશ્વર ચાણસ્મા સિદ્ધપુર રાધનપુર શંખેશ્વર ચાણસ્મા સિદ્ધપુર રાધનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતની પૂર્વપટ્ટી પર આવેલા આદિવાસી વિસ્તારોમાં હોળીના બીજા દિવસે શું યોજાય છે ? આપેલ તમામ અગ્નિ નૃત્ય ચૂલ ચૂલમા આપેલ તમામ અગ્નિ નૃત્ય ચૂલ ચૂલમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'રાણકી વાવ' ક્યાં આવેલી છે ? જુનાગઢ મોઢેરા અડાલજ પાટણ જુનાગઢ મોઢેરા અડાલજ પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતી ભાષા નીચેના પૈકી કઇ ભાષામાંથી ઉદ્દભવી ? પાલી ગુર્જર અપભ્રંશ મારું પ્રાકૃત દીન્ગલ પાલી ગુર્જર અપભ્રંશ મારું પ્રાકૃત દીન્ગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP