ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
લગ્ન, સીમંત વગેરે સામાજિક પ્રસંગે રાંદલ માતાને તેડાય છે ત્યારે રાંદલ માતાને રાજી કરવા કયા ગીતો ગવાય છે ?

હમચી
ચાબખી
આપેલ તમામ
રાસડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
તહેવારો નિમિત્તે થતી દોડ સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ?

કચ્છના રબારીઓની-ઊંટદોડ
મેરની ઘોડાદોડ
કાઠીઓની-ગર્દભદોડ
ભાલપંથકના ખેડૂતોની-સાંતીગાડાદોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
પ્રતિવર્ષ કાર્તિકી પૂનમના દિવસે સાબરમતી અને વાત્રક નદીના સંગમ સ્થળે કયો મેળો ભરાય છે ?

તરણેતરનો મેળો
ભવનાથ મહાદેવનો મેળો
સંસ્કૃતિકુંજ મેળો
વૌઠાનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેનામાંથી કયુ નૃત્ય શ્રમજીવી વર્ગ સાથે સંકળાયેલું છે ?

ઘેરિયા નૃત્ય
ટિપ્પણી નૃત્ય
માંડવા નૃત્ય
મેરાયો નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP