ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે જણાવેલ ગુજરાતી ભાષાના સાહિત્યકારો પૈકી સાહિત્યનો સર્વોચ્ચ જ્ઞાનપીઠ એવોર્ડ કોને મળેલ છે ? રાજેન્દ્ર શાહ રઘુવીર ચૌધરી રાજેન્દ્ર શુકલ સિતાંશુ યશશ્ચંદ્ર રાજેન્દ્ર શાહ રઘુવીર ચૌધરી રાજેન્દ્ર શુકલ સિતાંશુ યશશ્ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કૃતિમાં નારાયણભાઈ દેસાઈએ કોના જીવનચરિત્રનું આલેખન કરેલું છે ? સ્વામી આનંદ ગાંધીજી ઝવેરચંદ મેઘાણી મહાદેવભાઈ દેસાઈ સ્વામી આનંદ ગાંધીજી ઝવેરચંદ મેઘાણી મહાદેવભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ 'અન ટુ ધ લાસ્ટ' પુસ્તકનો તરજુમો કરીને તેને કયું નામ આપ્યું હતું ? સર્વોદય દક્ષિણ આફ્રિકાનો ઈતિહાસ સત્યના પ્રયોગો સમાજવાદ સર્વોદય દક્ષિણ આફ્રિકાનો ઈતિહાસ સત્યના પ્રયોગો સમાજવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ ? નંદશંકર કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ર.વ.દેસાઈ નંદશંકર કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ર.વ.દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘માણારાજ હાસ્યસભર વાર્તાઓનો સંગ્રહ કોનો છે ? સાંઈરામ દવે ઈસુદાન ગઢવી વસુબેન ભટ્ટ ઈલાઆરબ મહેતા સાંઈરામ દવે ઈસુદાન ગઢવી વસુબેન ભટ્ટ ઈલાઆરબ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદચંદ્રક બન્નેથી સન્માનિત થયેલા સાહિત્યકારનું નામ જણાવો. ચુનીલાલ મડિયા ડો. હસુ યાજ્ઞિક ધના ભગત શ્યામ સાધુ ચુનીલાલ મડિયા ડો. હસુ યાજ્ઞિક ધના ભગત શ્યામ સાધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP