ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મરણટીપ લઘુ નવલકૃતિ કોની છે ? યશવંત શુક્લ જયંતિલાલ ગોહિલ તારક મહેતા ઇશ્વર પેટલીકર યશવંત શુક્લ જયંતિલાલ ગોહિલ તારક મહેતા ઇશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘‘લે, આ મને ગમ્યું તે મારું પણ જો તને ગમે તો તારું” - કાવ્યના સર્જક કોણ છે ? રાજેન્દ્ર શુકલ કિશોર મકવાણા નટવરલાલ બુચ પીતાંબર પટેલ રાજેન્દ્ર શુકલ કિશોર મકવાણા નટવરલાલ બુચ પીતાંબર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું ? પ્રકાશ પુંજ પ્રકાશ કિરણ પ્રકાશનો પડછાયો અંધાર - ઉજાસ પ્રકાશ પુંજ પ્રકાશ કિરણ પ્રકાશનો પડછાયો અંધાર - ઉજાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી કિશોર મકવાણાનો જન્મ ક્યાં થયો હતો ? લવાર ધોળકા ફ્રેચોલ રખિયાલ લવાર ધોળકા ફ્રેચોલ રખિયાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ’ - ગીત ઝવેરચંદ મેઘાણીએ અદાલતમાં કયા ન્યાયાધીશ સમક્ષ ગાયુ હતું ? ન્યાયાધીશ થોમસકુક ન્યાયાધીશ ઈશાણી ન્યાયાધીશ બ્રુમફિલ્ડ ન્યાયાધીશ વિલ્ફ્રેડ ન્યાયાધીશ થોમસકુક ન્યાયાધીશ ઈશાણી ન્યાયાધીશ બ્રુમફિલ્ડ ન્યાયાધીશ વિલ્ફ્રેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વસંત કે વર્ષાઋતુનું વર્ણનવાળો કાવ્ય પ્રકાર ___ તરીકે ઓળખાય છે. કાફી ફાગુ છપ્પા ચાબખા કાફી ફાગુ છપ્પા ચાબખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP