ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દૂરબીન કોનુ ઉપનામ છે ? અનંતરાય રાવળ નરસિંહરાવ દિવેટીયા રણજિત પટેલ રિસકલાલ પરીખ અનંતરાય રાવળ નરસિંહરાવ દિવેટીયા રણજિત પટેલ રિસકલાલ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અનુભૂતિ' કાવ્યના કવિ કોણ છે ? સુરેશ દલાલ જયંતિ દલાલ સુરેશ જોશી જયંત પાઠક સુરેશ દલાલ જયંતિ દલાલ સુરેશ જોશી જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ સાહિત્યકાર મણીશંકર રત્નજી ભટ્ટનું જન્મસ્થળ જણાવો. ચાવંડ શિનોર વેગણપુર તળાજા ચાવંડ શિનોર વેગણપુર તળાજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રિયકાંત મણિયારનાં પ્રથમ કાવ્યસંગ્રહનું નામ આપો. અશબ્દ પ્રતીક લીલેરો ઢાળ સમીપ અશબ્દ પ્રતીક લીલેરો ઢાળ સમીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ 'શૂન્ય' પાલનપુરીની ગઝલની છે ? શોધું છું હું એવી જ કવિતા છે કૃષ્ણના દર્શન જેવો જ ઘાટ મારો અમે રે વાળેલું કોરું આંગણું, તમે કંકુ પગલાંની ભાત પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદમાં ખુદા ઓળખે છે. શોધું છું હું એવી જ કવિતા છે કૃષ્ણના દર્શન જેવો જ ઘાટ મારો અમે રે વાળેલું કોરું આંગણું, તમે કંકુ પગલાંની ભાત પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદમાં ખુદા ઓળખે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સવાર લઈને’ કાવ્ય સંગ્રહ કયા ગુજરાતી સાહિત્યકારનો છે ? હસમુખ પાઠક અનિલ ચાવડા નાનાભાઈ ભટ્ટ રમણિક સામેશ્વર હસમુખ પાઠક અનિલ ચાવડા નાનાભાઈ ભટ્ટ રમણિક સામેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP