ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હવે તારા દા'ડા ચાલું થયા. - રેખાંકિત પદમાં પ્રયુક્ત વિરામચિહ્નને ઓળખો. લોપચિહ્ન અર્ધલ્પવિરામ અલ્પવિરામ અવતરણચિહ્ન લોપચિહ્ન અર્ધલ્પવિરામ અલ્પવિરામ અવતરણચિહ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વિષમ'ની સાચી સંધિ છોડો. વિષ્ + મ વિસ્ + મ વિ + સમ વિ + ષમ વિષ્ + મ વિસ્ + મ વિ + સમ વિ + ષમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મયૂરવાહિની' શબ્દનો સમાસ ઓળખાવો. ઉપપદ કર્મધારય તત્પુરુષ બહુવ્રીહી ઉપપદ કર્મધારય તત્પુરુષ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો ધ્વનિ અર્ધસ્વર ગણાય છે ? ષ્ ય્ સ્ ક્ષ ષ્ ય્ સ્ ક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આવડું મોટું શહેર ? વિશેષણનો પ્રકાર કયો છે ? સાર્વનામિક સંખ્યાવાચક ગુણવાચક ક્રિયાવાચક સાર્વનામિક સંખ્યાવાચક ગુણવાચક ક્રિયાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પથ્થર થરથર ધ્રુજે' પંક્તિમાં કયો અલંકાર છે ? ઉપમા સજીવારોપણ ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા સજીવારોપણ ઉત્પ્રેક્ષા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP