કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્ય /કેન્દ્રશાસિત પ્રદેશમાં ભારતના પ્રથમ ઈ-રિસોર્સ સેન્ટર 'ન્યાય કૌશલ'નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું ? લક્ષદ્વીપ મહારાષ્ટ્ર કર્ણાટક ગુજરાત લક્ષદ્વીપ મહારાષ્ટ્ર કર્ણાટક ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ? ભારત APECનું કાયમી સભ્ય છે. APECનું મુખ્યમથક : સિંગાપોર APEC સમિટ 2020 માં 1994ના બોગોર લક્ષ્યોને પોસ્ટ 2020 વિઝન સાથે બદલવામાં આવ્યા હતા. ભારત APECનું નિરીક્ષક સભ્ય છે. ભારત APECનું કાયમી સભ્ય છે. APECનું મુખ્યમથક : સિંગાપોર APEC સમિટ 2020 માં 1994ના બોગોર લક્ષ્યોને પોસ્ટ 2020 વિઝન સાથે બદલવામાં આવ્યા હતા. ભારત APECનું નિરીક્ષક સભ્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્યમાં આવેલા પન્ના ટાઈગર રિઝર્વને UNESCOની 'વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફિયર રિઝર્વ્સ સૂચિમાં સામેલ કરવામાં આવ્યું ? મધ્ય પ્રદેશ પશ્ચિમ બંગાળ ઓડીશા મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ પશ્ચિમ બંગાળ ઓડીશા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં 'વેઅર અ માસ્ક' અભિયાન ક્યાં યોજવામાં આવ્યું છે ? આમાંથી એક પણ નહિ કોલકાતા હૈદરાબાદ નવી દિલ્હી આમાંથી એક પણ નહિ કોલકાતા હૈદરાબાદ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કઈ સંસ્થાએ બાળકોમાં COVID-19 પ્રત્યે જાગૃકતા લાવવા માટે 'IITM COVID' ગેમ વિકસિત કરી ? IISc બેંગલુરુ IIT દિલ્હી IIT બોમ્બે IIT મદ્રાસ IISc બેંગલુરુ IIT દિલ્હી IIT બોમ્બે IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ISRO દ્વારા છોડવામાં આવનારા E05-01 સેટેલાઈટનો ઉદ્દેશ જણાવો. કૃષિ, વન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં સહાય આપવાનો સૈન્ય સહાય કરવાનો આપેલ પૈકી એક પણ નહીં કોમ્યુનિકેશન સહાય કૃષિ, વન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં સહાય આપવાનો સૈન્ય સહાય કરવાનો આપેલ પૈકી એક પણ નહીં કોમ્યુનિકેશન સહાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP