ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી નામયોગી ન હોય તેવું વાક્ય પસંદ કરો. તેઓ છે માટે હું નહીં આવું. બે વાંદરા માફક કૂદે છે. આંખ વડે જોવાય છે. વિમાન મારફત પરદેશ જવાય છે. તેઓ છે માટે હું નહીં આવું. બે વાંદરા માફક કૂદે છે. આંખ વડે જોવાય છે. વિમાન મારફત પરદેશ જવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘તું શું કરે ઓ ભાઈ? મૃત્યુ મરી ગયું રે લોલ.' - પંક્તિમાં રહેલો અલંકાર ઓળખાવો. વ્યતિરેક શ્લેષ વિરોધાભાસ અપહ્યુતિ વ્યતિરેક શ્લેષ વિરોધાભાસ અપહ્યુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નર્મદા' સમાસ લખો. મધ્યમપદલોપી સમાસ ઉપપદ બહુવ્રીહી દ્વંદ્વ મધ્યમપદલોપી સમાસ ઉપપદ બહુવ્રીહી દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કરેલા ઉપકારને ભૂલી જનાર. શબ્દસમૂહને માટે એક શબ્દ આપો. કૃતનિશ્ચયી કૃતજ્ઞી કૃતાર્થી કૃતધ્ની કૃતનિશ્ચયી કૃતજ્ઞી કૃતાર્થી કૃતધ્ની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વિકલ્પો પૈકી સાચી જોડણીવાળો શબ્દ કયો છે ? ગુણીભુત ગૂણીભૂત ગુણીભૂત ગુણિભુત ગુણીભુત ગૂણીભૂત ગુણીભૂત ગુણિભુત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'હું નાના ગામડાનો ધણી, ગઢ તો શું ચણાવું,પણ પાણીનો કળશિયો ભરીને ઊભો રહીશ,આપા દેવાતને શોભતી મહેમાનગતિ કરીશ. -આ વાક્ય કયા પ્રકારનું કહેવાય ? સંકુલ વાક્ય સંયુક્ત વાક્ય સાદું વાક્ય પ્રેરક વાક્ય સંકુલ વાક્ય સંયુક્ત વાક્ય સાદું વાક્ય પ્રેરક વાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP