ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બળવંતરાય ઠાકોરે ગુજરાતીમાં કયા પ્રકારના સૉનેટને લોકપ્રિય કર્યો ? પેલિકન સૉનેટ મ્હોરા સૉનેટ મિલ્ટોનિક સૉનેટ ચન્દ્ર સૉનેટ પેલિકન સૉનેટ મ્હોરા સૉનેટ મિલ્ટોનિક સૉનેટ ચન્દ્ર સૉનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અસ્મિતા પર્વ' કયા દિવસે ઉજવવામાં આવે છે ? જન્માષ્ટમી હનુમાન જયંતી રામ નવમી મહાશિવરાત્રી જન્માષ્ટમી હનુમાન જયંતી રામ નવમી મહાશિવરાત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આ સંસારસાગર તરવો સહેલો નથી. - આ વાક્યનો અલંકાર જણાવો. અનન્વય રૂપક ઉપમા ઉત્પ્રેક્ષા અનન્વય રૂપક ઉપમા ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ડૉ. હસુ યાજ્ઞિકનો જન્મ કયાં થયો હતો ? અમદાવાદ કચ્છ સુરત રાજકોટ અમદાવાદ કચ્છ સુરત રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રઘુવીર ચૌધરીને તાજેતરમાં કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ? અમૃતા ઉપરવાસ કથાત્રયી તેડાગર અમૃતકુંભ અમૃતા ઉપરવાસ કથાત્રયી તેડાગર અમૃતકુંભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અખબારી લેખન’ અને ‘સાહિત્ય અને પત્રકારત્વ’ એ બે પ્રકાશનો કોના છે ? રાજેન્દ્ર શુકલ કુમારપાળ દેસાઈ જોસેફ મેકવાન મોહમ્મદ માંકડ રાજેન્દ્ર શુકલ કુમારપાળ દેસાઈ જોસેફ મેકવાન મોહમ્મદ માંકડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP