ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કૂંચી આપો, બાઈજી' ગીતકારનું નામ જણાવો. જયંત પાઠક તુષાર શુક્લ વિનોદ જોશી મહિલાલ પટેલ જયંત પાઠક તુષાર શુક્લ વિનોદ જોશી મહિલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોતાના પુસ્તક "માણસાઈનાં દીવા"માં ઝવેરચંદ મેઘાણીએ પોતાના સમાજકાર્ય દરમિયાન કઈ વ્યક્તિ સાથેના અનુભવો આલેખ્યા છે ? સરદાર પટેલ વિઠ્ઠલભાઈ પટેલ ગાંધીજી રવિશંકર મહારાજ સરદાર પટેલ વિઠ્ઠલભાઈ પટેલ ગાંધીજી રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર દિલીપ રાણપુરાની પ્રસિદ્ધ રચના જણાવો. ઊંચી ડેલી ઉજાસના આંસુ સૂકી ધરતી સુકું આકાશ મીરાંની રહી મહેક ઊંચી ડેલી ઉજાસના આંસુ સૂકી ધરતી સુકું આકાશ મીરાંની રહી મહેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોના જીવનપ્રસંગોનું સંકલન ‘અહિંસાની ખોજ’ નામે થયું છે ? સ્વામી આનંદ રવિશંકર મહારાજ મહાત્મા ગાંધીજી વિનોબા ભાવે સ્વામી આનંદ રવિશંકર મહારાજ મહાત્મા ગાંધીજી વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મનુભાઈ પંચોળીને ગુજરાતી સાહિત્યમાં યોગદાન બદલ વિવિધ પુરસ્કાર એનાયત થયા.નીચે આપેલ પ્રથમ પુરસ્કાર સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ? સરસ્વતી સન્માન-1997 દિલ્હી સાહિત્ય અકાદમી-1955 એક પણ નહીં મૂર્તિદેવી પુરસ્કાર-1955 સરસ્વતી સન્માન-1997 દિલ્હી સાહિત્ય અકાદમી-1955 એક પણ નહીં મૂર્તિદેવી પુરસ્કાર-1955 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પિંગળશાસ્ત્ર' એટલે શું ? પીંગલા નાડીનું શાસ્ત્ર ભવાઈના વાધોને વગાડવાનું શાસ્ત્ર છંદશાસ્ત્ર ભર્તુહરિની પત્નીએ રચેલું શાસ્ત્ર પીંગલા નાડીનું શાસ્ત્ર ભવાઈના વાધોને વગાડવાનું શાસ્ત્ર છંદશાસ્ત્ર ભર્તુહરિની પત્નીએ રચેલું શાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP