ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી ક્રિયાવિશેષણ આવેલું હોય તેવું વાકચ પસંદ કરો. ગુનેગારનું ચોક્કસ નામ જણાવો. માલિકે ઘોડાને બહું દોડાવ્યો. ઘણાં મહેમાન આવ્યાં છે. તેનામાં ખૂબ કરુણા છે. ગુનેગારનું ચોક્કસ નામ જણાવો. માલિકે ઘોડાને બહું દોડાવ્યો. ઘણાં મહેમાન આવ્યાં છે. તેનામાં ખૂબ કરુણા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સહાનુભૂતી' શબ્દની સાચી જોડણી જણાવો. સહાનુભૂતિ સહાનૂભૂતિ સહાનુભુતિ સહાનુભુતી સહાનુભૂતિ સહાનૂભૂતિ સહાનુભુતિ સહાનુભુતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ લખો : કાળ ચડવો ગુસ્સો આવવો ભૂખ લાગવી આનંદ થવો કાળા થવું ગુસ્સો આવવો ભૂખ લાગવી આનંદ થવો કાળા થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. વિયોગને કારણે મનમાં બળ્યા કરવું. ઝૂરવું હિજરાવું આપેલ તમામ સંતાપ ઝૂરવું હિજરાવું આપેલ તમામ સંતાપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘આખી સીમ ભરીભરી ઘુઘવતો શો મોલ મારો વધેલ !' -છંદ ઓળખો. સ્ત્રગ્ઘરા શાર્દૂલવિક્રીડિત ઝૂલણા મંદાક્રાંતા સ્ત્રગ્ઘરા શાર્દૂલવિક્રીડિત ઝૂલણા મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘જેહની જે ઘડી છૂટી નિંદા તેહની તે ઘડી આનંદા’ - વાક્યમાં કયા પ્રકારનું સર્વનામ છે ? સ્વવાચક સાપેક્ષ પુરુષવાચક અનિશ્ચયવાચક સ્વવાચક સાપેક્ષ પુરુષવાચક અનિશ્ચયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP