કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ‘એક પહેલ’ અભિયાન સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ બંને આ અભિયાન ભારતમાં નાગરિકો માટે ન્યાયની આકાંક્ષાને સાકાર કરવા માગે છે. ટેલી-લો (Tele Law) હેઠળ સામૂહિક નોંધણીને પ્રોત્સાહન આપવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને આ અભિયાન ભારતમાં નાગરિકો માટે ન્યાયની આકાંક્ષાને સાકાર કરવા માગે છે. ટેલી-લો (Tele Law) હેઠળ સામૂહિક નોંધણીને પ્રોત્સાહન આપવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ પશ્મીના શાલ ક્યા વિસ્તાર સાથે સંકળાયેલ છે ? રાજસ્થાન ગોવા કાશ્મીર બુંદેલખંડ રાજસ્થાન ગોવા કાશ્મીર બુંદેલખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં યુનેસ્કોએ ___ને વિશ્વનું પ્રથમ 'પાંચ દેશનું બાયોસ્ફિયર રિઝર્વ’ જાહેર કર્યુ છે ? મોનો ટ્રાન્સબાઉન્ડરી બાયોસ્ફિયર રિઝર્વ સેનેગલ નદી ડેલ્ટા ટ્રાન્સબાઉન્ડરી રિઝર્વ ગિશ્વતી - મુકુરા લેન્ડસ્કેપ મુરા– દ્રવા - ડેન્યૂબ મોનો ટ્રાન્સબાઉન્ડરી બાયોસ્ફિયર રિઝર્વ સેનેગલ નદી ડેલ્ટા ટ્રાન્સબાઉન્ડરી રિઝર્વ ગિશ્વતી - મુકુરા લેન્ડસ્કેપ મુરા– દ્રવા - ડેન્યૂબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) શ્રી વિજયભાઈ રૂપાણી કયા વર્ષે પ્રથમવાર રાજકોટ મહાનગરપાલિકાના સભ્ય તરીકે ચૂંટાયા હતા ? 1984 1989 1991 1987 1984 1989 1991 1987 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં નિધન પામેલ બુદ્ધદેવ ગુહા ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ? વૈજ્ઞાનિક લેખક ચિત્રકાર સંગીતકાર વૈજ્ઞાનિક લેખક ચિત્રકાર સંગીતકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા ભારતીય નૌસેના જહાજને 'પ્રેસિડેન્ટ ક્લર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? INS તલવાર INS હંસ INS ખુખરી INS જલશ્વ INS તલવાર INS હંસ INS ખુખરી INS જલશ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP