GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 કંપની ધારાની કલમ-208 મુજબ ‘વ્યાજ’નો વધુમાં વધુ દર કેટલો હોય છે ? 6% 5% આપેલ પૈકી એક પણ નહીં 4% 6% 5% આપેલ પૈકી એક પણ નહીં 4% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 લોટરી, વ્યૂહરચના, હરીફાઇ, દોડ અને ઘોડ દોડ, પત્તાની રમતો કે અન્ય પ્રકારના જુગાર, શરતો વગેરેમાંથી મળતી આવક ___ ની શીર્ષક હેઠળ કરપાત્ર ગણવામાં પ્રકારના આવે છે. ધંધો કે વ્યવસાયની આવક અન્ય સાધનોમાંથી મળતી આવક પગારની આવક મકાન-મિલકતની આવક ધંધો કે વ્યવસાયની આવક અન્ય સાધનોમાંથી મળતી આવક પગારની આવક મકાન-મિલકતની આવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નાનામાં નાની સંખ્યા શોધો જેને 2, 3, 4, 5, 6, 7, 8, 9 કે 10 વડે ભાગતા 1 શેષ વધે. 7561 7559 2519 2521 7561 7559 2519 2521 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ઓછામાં ઓછા ખર્ચે સૌથી વધુ ફાયદાકારક જથ્થો નક્કી કરવામાં આવે તેને ___ તરીકે ઓળખવામાં આવે છે. આર્થિક વરદી જથ્થો વરદી સપાટી સરેરાશ સપાટી ભયજનક સપાટી આર્થિક વરદી જથ્થો વરદી સપાટી સરેરાશ સપાટી ભયજનક સપાટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ત્રણ પુત્રોની ઉંમરનો સરવાળો પિતાની ઉંમર બરાબર છે. આ પુત્રોની ઉંમરનું પ્રમાણ 2:3:5 છે. સૌથી મોટા પુત્રની ઉંમર 30 વર્ષ છે. તો પિતાની ઉંમર કેટલી છે ? 60 વર્ષ 64 વર્ષ 50 વર્ષ 56 વર્ષ 60 વર્ષ 64 વર્ષ 50 વર્ષ 56 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ભારતમાં મોટી કંપનીઓમાં નીચેના પૈકી કયું મૂડીમાળખું ખૂબજ પ્રચલિત છે ? ફક્ત ઈક્વિટી શેર ધરાવતું ઇક્વિટી, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર ધરાવતું ઇક્વિટી અને પ્રેફરન્સ શેર ધરાવતું ઇક્વિટી અને ડિબેન્ચર ધરાવતું ફક્ત ઈક્વિટી શેર ધરાવતું ઇક્વિટી, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર ધરાવતું ઇક્વિટી અને પ્રેફરન્સ શેર ધરાવતું ઇક્વિટી અને ડિબેન્ચર ધરાવતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP