કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ‘વિશ્વ ગુલાબ દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 21 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર 24 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર 24 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) અબુધાબીમાં આયોજિત એશિયન યુથ ચેમ્પિયનશિપમાં ભારતે કેટલા ગોલ્ડ મેડલ મેળવ્યા ? 8 10 12 6 8 10 12 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) યુએસ ઓપન 2021માં ‘વિમેન્સ સિંગલ્સ’ ટાઈટલ વિજેતા સુશ્રી એમ્મા રાદૂકનુ કયા દેશના ખેલાડી છે ? અમેરિકા સાર્બિયા ઓસ્ટ્રેલિયા બ્રિટન અમેરિકા સાર્બિયા ઓસ્ટ્રેલિયા બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ જીતનાર શ્રી સુંદર સિંહ ગુર્જર કઈ રમત સાથે સંકળાયેલા છે ? વેઈટ લિફિન્ટંગ જેવેલિન થ્રો સ્વિમિંગ તીરંદાજી વેઈટ લિફિન્ટંગ જેવેલિન થ્રો સ્વિમિંગ તીરંદાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા દેશે હાઈપર સ્પેક્ટ્રલ સેટેલાઈટ ગાઓફેન-502 લૉન્ચ કર્યો ? જાપાન ઈઝરાયેલ રશિયા ચીન જાપાન ઈઝરાયેલ રશિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ક્યા રાજ્યે SBIના પૂર્વ અધ્યક્ષ રજનીશકુમારને આર્થિક સલાહકાર નિયુક્ત કર્યા છે ? આંધ્ર પ્રદેશ કર્ણાટક બિહાર મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કર્ણાટક બિહાર મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP