ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જય જવાન, લીલો અભાવ, જળકફન જેવા કાવ્ય સંગ્રહો ક્યા કવિના છે ? કરસનદાસ લુહાર ધ્રુવ ભટ્ટ સુજાતા ભટ્ટ કરસનદાસ મૂળજી કરસનદાસ લુહાર ધ્રુવ ભટ્ટ સુજાતા ભટ્ટ કરસનદાસ મૂળજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી ચંદ્રકાન્ત મહેતાનું તખલ્લુસ કયું છે ? ઉશનસ્ વાસુકિ શશિન પુનર્વસુ ઉશનસ્ વાસુકિ શશિન પુનર્વસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કારતક વદ અમાસના દિવસે ગુણભાખરી (ખેડબ્રહ્મા)માં કયો મેળો ભરાય છે ? નકલંગનો મેળો ચુલનો મેળો હાથિયા ઠાઠુનો મેળો ચિત્ર-વિચિત્રનો મેળો નકલંગનો મેળો ચુલનો મેળો હાથિયા ઠાઠુનો મેળો ચિત્ર-વિચિત્રનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "રહને કો ઘર નહિ હૈ, સારા જહાં હમારા" આ વાક્યપ્રયોગ શ્રી જયંતિ દલાલે ___ માટે કર્યો હતો. રવિશંકર મહારાજ ખંડુભાઈ દેસાઈ વિનોબા ભાવે ઈન્દુલાલ યાજ્ઞિક રવિશંકર મહારાજ ખંડુભાઈ દેસાઈ વિનોબા ભાવે ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક કનૈયાલાલ મુનશીએ લખ્યું નથી ? વેરની વસુલાત ભગવાન કૌટિલ્ય ભગ્નપાદુકા ભસ્મકંકણ વેરની વસુલાત ભગવાન કૌટિલ્ય ભગ્નપાદુકા ભસ્મકંકણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'બ્રહ્મ સત્ય છે જગત મિથ્યા છે' - એવું કયા કવિએ કહ્યું છે ? દયાનંદ અખો શામળ પ્રેમાનંદ દયાનંદ અખો શામળ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP