GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
"ભવાની મંદિર’ નામની પુસ્તિકામાં ___ એ સશસ્ત્ર ક્રાન્તિની યોજના આલેખી હતી.

સુભાષચંદ્ર બોઝ
ચંદ્રશેખર આઝાદ
અરવિંદ ઘોષ
લાલા લાજપતરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના બાબતે સાચુ / સાચાં નથી ?
i. તે માર્ચ 2015 માં શરૂ કરવામાં આવી.
ii. તે કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા અમલમાં મૂકવામાં આવશે.
iii. તે 300 મીલીયન યુવાઓને તાલીમ પૂરી પાડશે.
iv. તે ધોરણ X અને XII ના વિદ્યાર્થીઓ પર ધ્યાન કેન્દ્રીત કરશે.

આપેલ પૈકી એક પણ નહીં
ફક્ત i અને ii
i, ii, iii અને iv
ફક્ત iii અને iv

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
શેલ ગેસ અને તેલના ભંડાર પ્રાપ્ત કરવા માટે પાણી, માટી અને રસાયણોને દાખલ કરી શકાય તેવાં પૃથ્વીની સપાટી અંદર ખૂબ ઊંડે જાય તેવાં કાણાં પાડવા (drilling) ને ___ તરીકે ઓળખવામાં આવે છે.

ક્રોનિંગ (Chroning)
ફ્રેકીંગ (Fracking)
ડ્રિંકીંગ (Dreecking)
પલ્વરાઈઝીંગ (Pulverising)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
“બોલે મોર મહાતૂરો, હોયે ખાટી છાશ, પડે મેઘ મહી ઉપરે, રાખો રૂડા આશ." ___ નું ઉદાહરણ છે.

ભડલી વાક્ય
લગ્નગીત
ચાબખો
છપ્પા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
બીજી પંચવર્ષીય યોજના બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો ખોટું / ખોટાં છે ?
i. તે લાંબાગાળાના આર્થિક ફાયદા માટે મૂડીગત માલ અને ભારે ઉદ્યોગોના વિકાસ માટેના પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે.
ii. બીજી યોજનાને મહાલનોબિસ યોજના (Mahalanobis Plan) તરીકે ઉપનામ આપવામાં આવ્યું છે.
iii. તેનો લક્ષ્યાંક 4.5 ટકા વાર્ષિક રાષ્ટ્રીય આવક વૃધ્ધિનો હતો.

આપેલ પૈકી એક પણ નહીં
ફક્ત i અને ii
ફક્ત iii
ફક્ત ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP