ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઘેર પધાર્યા હરિગુણ ગાતા, વાતા તાલને શંખ મૃદંગ - આ પંક્તિનો અલંકાર જણાવો. અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ ઉપમા રૂપક અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ ઉપમા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઇન્ડોલોજિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કયાં આવેલી છે ? વડોદરા અમદાવાદ સુરત દ્વારકા વડોદરા અમદાવાદ સુરત દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટૂંકી વાર્તાના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનાર લેખક કોણ ? નંદશંકર ધૂમકેતુ બ.ક. ઠાકોર નર્મદ નંદશંકર ધૂમકેતુ બ.ક. ઠાકોર નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી ? મેરે તો ગિરિધર ગોપાલ મને ચાકર રાખોજી મુખડાની માયા લાગી રે માધવ ક્યાંય નથી મધુવનમાં મેરે તો ગિરિધર ગોપાલ મને ચાકર રાખોજી મુખડાની માયા લાગી રે માધવ ક્યાંય નથી મધુવનમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની દુષ્કાળ પર આધારિત નવલકથા કઈ છે ? મળેલા જીવ વળામણાં માનવીની ભવાઈ પાછલે બારણે મળેલા જીવ વળામણાં માનવીની ભવાઈ પાછલે બારણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિશ્વશાંતિ' કૃતિ નીચેના પૈકી કયા સાહિત્યકારની છે ? મનુભાઈ પંચોળી 'દર્શક' ઉમાશંકર જોષી મકરંદ દવે જયંતિ દલાલ મનુભાઈ પંચોળી 'દર્શક' ઉમાશંકર જોષી મકરંદ દવે જયંતિ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP