GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
પૃથ્વીના હવામાનમાં ઋતુકીય પરિવર્તન એ પૃથ્વીના ___ ની અસર છે.

ધોવાણ (Erosion)
પરિક્રમણ (Revolution)
પરિભ્રમણ (Rotation)
ભૂસંચાલન (Diastrophism)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
___ COP-25 ની યજમાનગીરીથી અલગ થઈ ગયો જ્યારે ___ એ તેની યજમાનગીરી માટે રસ દાખવ્યો છે.

ઈટાલી, ગ્રીસ
સ્પેન, ચીલી
ચીલી, સ્પેન
ગ્રીસ, ઈટાલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
"ભવાની મંદિર’ નામની પુસ્તિકામાં ___ એ સશસ્ત્ર ક્રાન્તિની યોજના આલેખી હતી.

સુભાષચંદ્ર બોઝ
અરવિંદ ઘોષ
લાલા લાજપતરાય
ચંદ્રશેખર આઝાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી ક્યું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
i. આવક વેરો અને કોર્પોરેટ વેરો એ પ્રત્યક્ષ કર છે.
ii. વારસા વેરો અને બક્ષીસ વેરો એ પરોક્ષ કર છે.
iii. સીમા શુલ્ક અને મનોરંજન કર એ પરોક્ષ કર છે.
iv. GST એ પ્રત્યક્ષ કર છે.

ફક્ત i
i, ii, iii અને iv
ફક્ત i અને ii
ફક્ત ii અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
___ એ 1906 માં “મિત્રમંડળ પુસ્તકાલયો’’ની પ્રવૃત્તિ શરૂ કરીને બે વર્ષમાં આશરે 150 પુસ્તકાલયો સ્થાપ્યાં હતાં.

ઝવેરચંદ મેઘાણી
મોતીભાઈ અમીન
વિનોબા ભાવે
મૂળશંકર મૂલાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP