ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો. સ્વામી શ્રી રવિશંકર મહારાજ સ્વામીશ્રી અનિલેશ્વરાનંદજી મહારાજ સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ સ્વામી શ્રી વેદ પ્રકાશ જી મહારાજ સ્વામી શ્રી રવિશંકર મહારાજ સ્વામીશ્રી અનિલેશ્વરાનંદજી મહારાજ સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ સ્વામી શ્રી વેદ પ્રકાશ જી મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભીમના દેરા (ભીમ દેવળ) ગુજરાતમાં ક્યા જિલ્લામાં આવેલા છે ? અમદાવાદ સુરેન્દ્રનગર જુનાગઢ ગીર સોમનાથ અમદાવાદ સુરેન્દ્રનગર જુનાગઢ ગીર સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) RPF(Railway Protection Force) નું ટ્રેનિંગ સેન્ટર ક્યાં આવેલું છે ? નવસારી વડોદરા વલસાડ સુરત નવસારી વડોદરા વલસાડ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મથુરાદાસ બાવાનું મંદિર ક્યાં આવેલું છે ? ડાકોર અમદાવાદ ખંભાત સુરત ડાકોર અમદાવાદ ખંભાત સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નદી અને તેના ઉદ્ભવ સ્થાન અંગે કઈ જોડ બંધબેસતી નથી ? સૂકભાદર-ચોટીલા પાસેના ડુંગરમાંથી લીંબડી ભોગાવો-ભીમોરાના ડુંગરમાંથી શેત્રુંજી-ગીરની ઢુંઢીની ટેકરીઓમાંથી ભોગાવો-મોરધારના ડુંગરમાંથી સૂકભાદર-ચોટીલા પાસેના ડુંગરમાંથી લીંબડી ભોગાવો-ભીમોરાના ડુંગરમાંથી શેત્રુંજી-ગીરની ઢુંઢીની ટેકરીઓમાંથી ભોગાવો-મોરધારના ડુંગરમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સુંદરી, સુરાંદો અને મોરચંગ સંગીત વાદ્યો ક્યા વિસ્તારના છે ? દક્ષિણ ગુજરાત કચ્છ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત કચ્છ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP