GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
સજીવોમાં નીચેના પૈકી કયું નવી પ્રજાતિઓની ઉત્પત્તિ લાવવા માટે સૌથી વધુ જવાબદાર છે ?

પરિવર્તન (Mutation)
પ્રાકૃતિક પસંદગી (Natural Selection)
વિયોજન (Isolation)
જાતિય પ્રજનન (Sexual Reproduction)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
વાયરસના ચેપ (infection) માં કેટલાક કિસ્સાઓમાં ડોક્ટરો એન્ટીબાયોટીકની ભલામણ શા માટે કરે છે ?

કેટલાક વાયરસ પ્રોટીન જેવા બેક્ટેરીયા ધરાવે છે જેને એન્ટીબાયોટીક ઓળખી અને મારી શકે છે.
આપેલ તમામ
એન્ટીબાયોટીક વાયરસની કોષદીવાલને ઓગાળી શકે છે.
ગૌણ બેક્ટેરીયલ ચેપને અટકાવવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતનો દક્ષિણ પશ્ચિમી દરિયાકાંઠો ___ તરીકે ઓળખાય છે.

કોરોમાંડલનો દરિયાકાંઠો
કોંકણનો દરિયાકાંઠો
સહ્યાદ્રિનો દરિયાકાંઠો
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
RBI ના બાહ્ય વ્યાપારી લેણા (External Commercial Borrowings) (ECB)ના ધોરણો મુજબ, તમામ લાયક લેણદારોને માન્યતા પ્રાપ્ત ધીરનાર પાસેથી કાર્યકારી મૂડી અને સામાન્ય વ્યાવસાયિક હેતુઓ અર્થે ___ ની લઘુત્તમ સરેરાશ પરિપક્વતા અવધિ માટે ECBs ના ઉપાડની છૂટ મળે છે.

5 વર્ષ
10 વર્ષ
15 વર્ષ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
___ COP-25 ની યજમાનગીરીથી અલગ થઈ ગયો જ્યારે ___ એ તેની યજમાનગીરી માટે રસ દાખવ્યો છે.

ગ્રીસ, ઈટાલી
ઈટાલી, ગ્રીસ
સ્પેન, ચીલી
ચીલી, સ્પેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ફાગુ કાવ્યમાં ___ મુખ્ય હોય છે.

યુધ્ધનું વર્ણન
રાજાઓની યશગાથાઓ
વસંત ઋતુનું વર્ણન
ધાર્મિક વિધિઓનું વર્ણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP