કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં મારુતિ સુઝુકીએ ક્યા સ્થળે એશિયાનો સૌથી મોટો 20MWp કારપોર્ટ ટાઈપ સોલર પ્લાન્ટ સ્થાપિત કર્યો ?

જેસલમેર (રાજસ્થાન)
કચ્છ (ગુજરાત)
આબુ (રાજસ્થાન)
માનેસર (હરિયાણા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
IIFA એવોર્ડ્સ 2022માં ક્યા અભિનેતાએ બેસ્ટ એક્ટરનો પુરસ્કાર જીત્યો ?

વિકી કૌશલ
અક્ષય કુમાર
સિદ્ધાર્થ મલ્હોત્રા
રણવીર સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે કોલેજના વિદ્યાર્થીઓ માટે નાલના થિરન (કાલની ક્ષમતા) નામક કૌશલ્ય કાર્યક્રમ શરૂ કર્યો ?

આંધ્ર પ્રદેશ
કર્ણાટક
કેરળ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP