Talati Practice MCQ Part - 6
21 જૂન, 2022ના રોજ યોજાનાર યોગ દિવસની થીમ જણાવો.

યોગ એક વ્યાયામ
યોગ રાખે નિરોગી
સૌને માટે યોગ
માનવતા માટે યોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગૌચરની જમીનો અમુક શરતોને આધીન ગ્રામ પંચાયતોને કોણ આપી શકે છે ?

તાલુકા વિકાસ અધિકારી
ગ્રામ પંચાયત
કલેકટર
રાજ્ય સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એક પિતા અત્યારે તેના પુત્રની ઉંમર કરતા ત્રણ ગણી ઉંમર ધરાવે છે. પરંતુ પાંચ વર્ષ પહેલાં પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા ચાર ગણી હતી તો પુત્રની ઉંમર અત્યારે કેટલી હશે ?

18
20
15
12

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP