Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District નીચેનામાંથી કયો છંદ 21 વર્ણસંખ્યા ધરાવે છે ? વસંતતિલકા ઝૂલણા કટાવ સ્ત્રગ્ધરા વસંતતિલકા ઝૂલણા કટાવ સ્ત્રગ્ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District Identify the odd one out from the below words. New Ancient Old Remote New Ancient Old Remote ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'અંગૂઠાનો રાવણ કરવો' - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. આનાકાની કરવી અસત્યનું આચરણ કરવું વધારી વધારીને બોલવું વિજય મેળવવો આનાકાની કરવી અસત્યનું આચરણ કરવું વધારી વધારીને બોલવું વિજય મેળવવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ‘તાંબુ' સંજ્ઞાનો પ્રકાર જણાવો. ભાવવાચક જાતિવાચક સમૂહવાચક દ્રવ્યવાચક ભાવવાચક જાતિવાચક સમૂહવાચક દ્રવ્યવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District જો ચોરસની બાજુની લંબાઈ 2.7 એકમ હોય, તો તેની પરિમિતિ ___ એકમ થાય. 28.4 10.8 5.4 7.29 28.4 10.8 5.4 7.29 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 6 - 2(3/5) = ___ થાય છે. 5(2/3) 3(2/5) 5(3/2) 3(5/2) 5(2/3) 3(2/5) 5(3/2) 3(5/2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP