Gujarat Police Constable Practice MCQ
ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કઈ પ્રજા આવી હતી ?

બ્રિટીશ (અંગ્રેજ)
ડચ (વલંદાઓ)
પોર્ટુગીઝ (ફિરંગી)
ડેનિશ (ડેન્માર્કની)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ક્રીમીનલ પ્રોસીજર કોડ-1973 માં ભરણ પોષણ કરવામાં અસક્ષમ પત્ની, બાળકો અને મા-બાપના ભરણપોષણ માટેનો આદેશ કઈ કલમ હેઠળ કરવામાંઆવેલ છે ?

130
124
123
125

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
1905 માં બંગાળના વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા ?

લોર્ડ મિન્ટો
લોર્ડ કર્ઝન
લોર્ડ વેવેલ
લોર્ડ ડેલહાઉસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
IPC - 1860 મુજબ હુમલાના ગુના માટે કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ?

ત્રણ માસ સુધીની કેદ અથવા રૂા.500 સુધીનો દંડ અથવા બંને
ચાર માસ સુધીની કેદ અથવા રૂા.1000 સુધીનો દંડ અથવા બંને
પાંચ માસ સુધીની કેદ અથવા રૂા.1500 સુધીનો દંડ અથવા બંને
છ માસ સુધીની કેદ અથવા રૂા.2000 સુધીનો દંડ અથવા બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP