સામાન્ય વિજ્ઞાન (General Science) 21 જૂન દિવસ કયા નામે ઓળખાય છે ? વસંતસંપાત શરદસંપાત મકરસંક્રાંતિ કર્કસંક્રાંતિ વસંતસંપાત શરદસંપાત મકરસંક્રાંતિ કર્કસંક્રાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઓપ્ટિકલ ફાઈબર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે ? પ્રકાશનું પૂર્ણ બાહ્ય પરાવર્તન પ્રકાશનું આંશિક બાહ્ય પરાવર્તન પ્રકાશનું આશિક આંતરિક પરાવર્તન પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન પ્રકાશનું પૂર્ણ બાહ્ય પરાવર્તન પ્રકાશનું આંશિક બાહ્ય પરાવર્તન પ્રકાશનું આશિક આંતરિક પરાવર્તન પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ વનસ્પતિના પાન બીડી બનાવવામાં વપરાય છે ? કદમ્બ ખાખરો ટીમરુ ચારોલી કદમ્બ ખાખરો ટીમરુ ચારોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) તૃણાહારી પ્રાણીઓમાં સેલ્યુલોઝનું પાચન કયાં અંગમાં થાય છે ? નાનું આતરડું આંત્રપુચ્છ જઠર પકવાશય નાનું આતરડું આંત્રપુચ્છ જઠર પકવાશય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના ભારતીય વૈજ્ઞાનિકોમાંથી રસાયણશાસ્ત્રી તરીકે કોણ પ્રખ્યાત હતું ? પ્રફુલ્લચંદ્ર રોય જગદીશચંદ્ર બોઝ હોમી ભાભા સી. વી. રામન પ્રફુલ્લચંદ્ર રોય જગદીશચંદ્ર બોઝ હોમી ભાભા સી. વી. રામન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક્સ-રેના શોધક કોણ હતા ? હાઈમર રૂથરફોર્ડ ટી.એચ.માઈન વિલ્હેમ રોન્જન હાઈમર રૂથરફોર્ડ ટી.એચ.માઈન વિલ્હેમ રોન્જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP