કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કોસ્ટલ ડિફેન્સ એક્સરસાઇઝ 'સી-વિજિલ-21' ની કેટલામી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું ? છઠ્ઠી પ્રથમ બીજી ત્રીજી છઠ્ઠી પ્રથમ બીજી ત્રીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ભારતીય પ્રવાસી દિવસ ક્યારે મનાવાય છે ? 8 જાન્યુઆરી 10 જાન્યુઆરી 11 જાન્યુઆરી 9 જાન્યુઆરી 8 જાન્યુઆરી 10 જાન્યુઆરી 11 જાન્યુઆરી 9 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્યે ડ્રેગન ફ્રુટનું નામ બદલીને 'કમલમ' રાખવાનો પ્રસ્તાવ મૂક્યો છે ? છત્તીસગઢ ગુજરાત બિહાર ઉત્તર પ્રદેશ છત્તીસગઢ ગુજરાત બિહાર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ISROએ રજૂ કરેલા ડીકેડ પ્લાન અનુસાર, ISRO વર્ષ 2021-2030ના સમયગાળા દરમિયાન કયા મિશન લૉન્ચ કરશે ? 1. ચંદ્રયાન-3 2. આદિત્ય-L13. ડેટા રીલે સેટેલાઈટ માત્ર 1,3 માત્ર 1,2 માત્ર 2,3 1,2,3 માત્ર 1,3 માત્ર 1,2 માત્ર 2,3 1,2,3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારતની કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP) એક્સેલરેટર લેબ ઇન્ડિયા દ્વારા આયોજિત ઈનોવેટ 4 SDG સ્પર્ધામાં જીત મેળવી ? IIT રુરકી IIT દિલ્હી IIT ગાંધીનગર IISc બેંગલુરુ IIT રુરકી IIT દિલ્હી IIT ગાંધીનગર IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) વિશ્વ બ્રેઈલ દિવસ ક્યારે મનાવાય છે ? 7 જાન્યુઆરી 5 જાન્યુઆરી 4 જાન્યુઆરી 6 જાન્યુઆરી 7 જાન્યુઆરી 5 જાન્યુઆરી 4 જાન્યુઆરી 6 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP