ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પેલું તીખું મરચું ખાય તે માણસ પરાક્રમી ગણાય છે. - વાક્યમાં કયા પ્રકારનું વિશેષણ નથી ? સંબંધવાચક સ્વાદવાચક ગુણવાચક દર્શકવાચક સંબંધવાચક સ્વાદવાચક ગુણવાચક દર્શકવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ વિરુદ્ધાર્થી શબ્દો પૈકી કઈ જોડી સાચી છે ? યાચક - ભિક્ષુક શુકલ પક્ષ - અજવાળીયું મુદ્રિત - હસ્તલિખિત સ્થૂળ - સ્થાવર યાચક - ભિક્ષુક શુકલ પક્ષ - અજવાળીયું મુદ્રિત - હસ્તલિખિત સ્થૂળ - સ્થાવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "શાર્દૂલવિક્રીડિત" છંદના ગણનું સૂત્ર દર્શાવો. ભરભનયયય યમનસભલગા મભનતતગાગા મસજસતતગા ભરભનયયય યમનસભલગા મભનતતગાગા મસજસતતગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘ન ઘર આ, સ્વર્ગનો બગીચો આ તો; ન ગામ આ નંદનવન આ તો.’ - અલંકાર ઓળખાવો. અપહ્યુતિ વ્યતિરેક વ્યાજસ્તુતિ દેષ્ટાંત અપહ્યુતિ વ્યતિરેક વ્યાજસ્તુતિ દેષ્ટાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો નિપાતનો પ્રકાર નથી ? પ્રકીર્ણ કારણવાચક વિનયવાચક ભારવાચક પ્રકીર્ણ કારણવાચક વિનયવાચક ભારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ સાચો લખાયો છે ? પ્રતિલિપિ પ્રતિક પશ્ચિમ ઉધ્યોગપતિ પ્રતિલિપિ પ્રતિક પશ્ચિમ ઉધ્યોગપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP