ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારી વાત સાંભળી સૌ હસી પડ્યાં. - રેખાંકિત ક્રિયાપદને ઓળખાવો. અકર્મક દ્વિકર્મક સકર્મક સંયુક્ત ક્રિયાપદ અકર્મક દ્વિકર્મક સકર્મક સંયુક્ત ક્રિયાપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કઈ કહેવતનો અર્થ છે કે થોડું થોડું કરતાં ભારે કામ પાર પડે ? કાંકરે કાંકરે પાળ બંધાય સંપ ત્યાં જંપ ઝાઝા હાથ રળિયામણા એક હાથે તાળી ન પડે કાંકરે કાંકરે પાળ બંધાય સંપ ત્યાં જંપ ઝાઝા હાથ રળિયામણા એક હાથે તાળી ન પડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વૃક્ષ' શબ્દ માટે કયો પર્યાય સાચો છે ? દૂર્વા રૂપક રોમ દ્રુમ દૂર્વા રૂપક રોમ દ્રુમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ સાચા તળપદા શબ્દનો શિષ્ટ શબ્દ લખો.માહેલું- મળેલું અંદરનું અંદર માણેલું મળેલું અંદરનું અંદર માણેલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તેણે કાંસકીથી વાળ ઓળ્યા' - રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો. દ્વિતીયા પ્રથમા તૃતીયા ચતુર્થી દ્વિતીયા પ્રથમા તૃતીયા ચતુર્થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા વાક્યમાં નિપાત છે ? હું તો મળીશ જ. તે આવે તો કંઈક ગમે. તેં કહ્યું હોત તો અમે આવત. ક્યાંક મળો તો રોકી લેજો. હું તો મળીશ જ. તે આવે તો કંઈક ગમે. તેં કહ્યું હોત તો અમે આવત. ક્યાંક મળો તો રોકી લેજો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP