ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અકર્મક ક્રિયાપદ સિવાયનો વિકલ્પ પસંદ કરો. સૂવું કહેવું હસવું ઊઠવું સૂવું કહેવું હસવું ઊઠવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દો પૈકી કયો શબ્દ "સૂક્ષ્મ" નો વિરુદ્ધાર્થી છે ? સ્થૂલ જાડુ સંપૂર્ણ મોટુ સ્થૂલ જાડુ સંપૂર્ણ મોટુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કરેલા ઉપકારને ભૂલી જનાર. શબ્દસમૂહને માટે એક શબ્દ આપો. કૃતાર્થી કૃતધ્ની કૃતનિશ્ચયી કૃતજ્ઞી કૃતાર્થી કૃતધ્ની કૃતનિશ્ચયી કૃતજ્ઞી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો તદ્વિત પ્રત્યયનો પ્રકાર નથી ? ન્યૂનતાવાચક કર્તુંવાચક લઘુતાવાચક સ્વામિત્વવાચક ન્યૂનતાવાચક કર્તુંવાચક લઘુતાવાચક સ્વામિત્વવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્યોમાંથી નિષેધ વાક્ય ઓળખી બતાવો. કોઈ સારા માણસને પૂછો એ તમને પત્ર લખશે ઝાડ પરથી પક્ષી ઊડી ગયું પહેલાં તમે એની સાથે બોલતા નહીં કોઈ સારા માણસને પૂછો એ તમને પત્ર લખશે ઝાડ પરથી પક્ષી ઊડી ગયું પહેલાં તમે એની સાથે બોલતા નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વિદ્યાર્થી' શબ્દની સંધિ છૂટી પાડો. વિદ્યા + અર્થી વિદ્યા + આર્થી વિદ્યા + આર્થી વિદ્ય + અર્થી વિદ્યા + અર્થી વિદ્યા + આર્થી વિદ્યા + આર્થી વિદ્ય + અર્થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP