કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કયા દેશે 'રેથિયોન હાઈપર સોનિક હથિયાર’નું પરીક્ષણ કર્યું ? રશિયા અમેરિકા જાપાન ચીન રશિયા અમેરિકા જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા બંદર પર 1200 કરોડ રૂપિયાના રોકાણ સાથે મલ્ટિ મોડલ લોજિસ્ટિક્સ પાર્ક (NMLP)ના વિકાસ માટે NHAIઅને તમિલનાડુ ઔદ્યોગિક વિકાસ નિગમ (TIDCO)એ ભાગીદારી કરી ? મુંબઈ વિશાખાપટ્ટનમ કંડલા ચેન્નાઈ મુંબઈ વિશાખાપટ્ટનમ કંડલા ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં 4થી 10 ઓક્ટોબર વચ્ચે મનાવાયેલા 'વર્લ્ડ સ્પેસ વીક'ની થીમ જણાવો. ધ મૂનઃ ગેટવે ટુ ધ સ્ટાર્સ એક્સપ્લોરિંગ ન્યૂ વર્લ્ડસ ઈન સ્પેસ વીમેન ઈન સ્પેસ સેટેલાઈટ્સ ટુ ઈમ્પ્રુવ લાઈવ્ઝ ધ મૂનઃ ગેટવે ટુ ધ સ્ટાર્સ એક્સપ્લોરિંગ ન્યૂ વર્લ્ડસ ઈન સ્પેસ વીમેન ઈન સ્પેસ સેટેલાઈટ્સ ટુ ઈમ્પ્રુવ લાઈવ્ઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્યના GI ટેગ પ્રાપ્ત 'મિહિદાતા' ભોજનની બેહરિનમાં પ્રથમવાર નિકારા કરવામાં આવી ? પશ્ચિમ બંગાળ છત્તીસગઢ આંધ્ર પ્રદેશ ઓડિશા પશ્ચિમ બંગાળ છત્તીસગઢ આંધ્ર પ્રદેશ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) 'આઝાદી @75-ન્યૂ અર્બન ઈન્ડિયા' નામક અર્બન કોન્કલેવનું ઉદ્ઘાટન ક્યા શહેરમાં કરવામાં આવ્યું ? લખનઉ ભોપાલ જયપુર પટણા લખનઉ ભોપાલ જયપુર પટણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા વૈજ્ઞાનિકને એસીમેટ્રિક ઓર્ગેનોકેટાલિસીસના વિકાસ બદલ વર્ષ 2021નો રસાયણ વિજ્ઞાનનો નોબેલ એનાયત કરાયો છે ? બેન્ઝામિન લિસ્ટ આપેલ બંને એક પણ નહીં ડેવિડ મેકમિલન બેન્ઝામિન લિસ્ટ આપેલ બંને એક પણ નહીં ડેવિડ મેકમિલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP