કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ભારત સાથે ક્યા દેશે ઊર્જા ક્ષેત્રને ડિકાર્બનાઈઝ કરવા માટે 'હાઇડ્રોજન ટાસ્ક ફોર્સ’ અને ‘બાયોફયુલ્સ ટાસ્ક કોર્સ’ નો શુભારંભ કર્યો ?

ફ્રાન્સ
ડેન્માર્ક
રશિયા
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
ક્યા દેશે ફ્રેકશનલ ઓર્બિટલ બોમ્બાર્ડમેન્ટ સિસ્ટમ (FOBS)નો ઉપયોગ કરીને હાઈપરસોનિક હથિયાર પરીક્ષણ કર્યું ?

ચીન
રશિયા
દક્ષિણ કોરિયા
ઉત્તર કોરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં કોરોના વેક્સિનેશન અભિયાનમાં શ્રેષ્ઠ પ્રદાનર્શનનો એવોર્ડ કયા રાજયે જીત્યો ?

ગુજરાત
ઉત્તર પ્રદેશ
મહારાષ્ટ્ર
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
દોહા (કતાર)માં આયોજિત 2021નું IBSF 6-રેડ સ્નૂકર વર્લ્ડ કપ કોણ જીત્યો ?

આદિત્ય મહેતા
પંકજ અડવાણી
બાબર મસીહ
માર્ક સેલ્બી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP