કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કયા શહેરમાં નરેન્દ્ર મોદીવનનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું ? ગાંધીનગર સુરત અમદાવાદ રાજકોટ ગાંધીનગર સુરત અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ક્યા દેશે ફ્રેકશનલ ઓર્બિટલ બોમ્બાર્ડમેન્ટ સિસ્ટમ (FOBS)નો ઉપયોગ કરીને હાઈપરસોનિક હથિયાર પરીક્ષણ કર્યું ? ચીન ઉત્તર કોરિયા રશિયા દક્ષિણ કોરિયા ચીન ઉત્તર કોરિયા રશિયા દક્ષિણ કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) સમગ્ર દેશમાં ખાદ્ય સુરક્ષા રેન્કિંગમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? મહારાષ્ટ્ર કેરળ કર્ણાટક ગુજરાત મહારાષ્ટ્ર કેરળ કર્ણાટક ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણને મૌલિક અધિકાર તરીકે માન્યતા આપી ? OECD BRICS SAARC UNHRC OECD BRICS SAARC UNHRC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા બંદર પર 1200 કરોડ રૂપિયાના રોકાણ સાથે મલ્ટિ મોડલ લોજિસ્ટિક્સ પાર્ક (NMLP)ના વિકાસ માટે NHAIઅને તમિલનાડુ ઔદ્યોગિક વિકાસ નિગમ (TIDCO)એ ભાગીદારી કરી ? મુંબઈ વિશાખાપટ્ટનમ ચેન્નાઈ કંડલા મુંબઈ વિશાખાપટ્ટનમ ચેન્નાઈ કંડલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) વર્ષ 2013 માટે ક્યા શહેરને વિશ્વ પુસ્તક રાજધાની ઘોષિત કરવામાં આવી છે ? અકરા લિસ્બન લંડન બ્રજેલ્સ અકરા લિસ્બન લંડન બ્રજેલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP