ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) લૂણી નદી પુષ્કર પાસેથી ઉદ્ભવે છે અને નીચેના પૈકી ક્યા વહી જાય છે ? સાંભર સરોવરમાં અરબી સમુદ્રમાં કચ્છના રણમાં ખંભાતના અખાતમાં સાંભર સરોવરમાં અરબી સમુદ્રમાં કચ્છના રણમાં ખંભાતના અખાતમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વસ્તીગણતરી 2011 મુજબ ગુજરાતમાં સાક્ષરતાનો દર શું છે ? 76% 74% 78% 72% 76% 74% 78% 72% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કયા પાકના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે ? ઘઉં બાજરી શેરડી એરંડા ઘઉં બાજરી શેરડી એરંડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઉકાઈ કાકરાપાર પ્રોજેક્ટ કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે ? તાપી પુર્ણા ગોદાવરી દમણગંગા તાપી પુર્ણા ગોદાવરી દમણગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મહી અને શેઢી નદી વચ્ચે કયુ મેદાન આવેલું છે ? ચરોતર ગોઢા ગઢવાડા વાકળ ચરોતર ગોઢા ગઢવાડા વાકળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કઇ જાત ચણાની છે ? પુસા ફાલ્ગુની વૈશાલી ચાફા પુસા વૈશાખી પુસા ફાલ્ગુની વૈશાલી ચાફા પુસા વૈશાખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP