ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ગુજરાતી ફિલ્મની સુવર્ણ જયંતિ 1982માં અને પ્લેટિનમ જયંતિ 2007માં ઉજવવામાં આવી. આપેલ પૈકી એક પણ નહીં ગુજરાતી ચલચિત્રોના નિર્માણ માટે ચડતી-પડતીનો સમય 1986 થી 1991. આપેલ બંને ગુજરાતી ફિલ્મની સુવર્ણ જયંતિ 1982માં અને પ્લેટિનમ જયંતિ 2007માં ઉજવવામાં આવી. આપેલ પૈકી એક પણ નહીં ગુજરાતી ચલચિત્રોના નિર્માણ માટે ચડતી-પડતીનો સમય 1986 થી 1991. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈટ્ટાકિટા, ધીંગામસ્તી, ટીંગાટોળી અને બિન્દાસ કાવ્યસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? સુરેશ દલાલ હરીન્દ્ર દવે રમણલાલ સોની નિરંજન ભગત સુરેશ દલાલ હરીન્દ્ર દવે રમણલાલ સોની નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગાંધી યુગનું ગુજરાતી સાહિત્ય' ના લેખનકારનું નામ જણાવો. બાલમુકુન્દ દવે સુરેશ દલાલ હરિન્દ્ર દવે જયંત પાઠક બાલમુકુન્દ દવે સુરેશ દલાલ હરિન્દ્ર દવે જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્યામ સાધુનું મૂળ નામ શું છે ? શામળદાસ સોલંકી સુંદરજી બેટાઈ શામળદાસ ગાંધી શિવકુમાર જોશી શામળદાસ સોલંકી સુંદરજી બેટાઈ શામળદાસ ગાંધી શિવકુમાર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક આદિલ મન્સૂરીનું નથી ? સતત વળાંક પગરવ આગમન સતત વળાંક પગરવ આગમન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી દલિત સાહિત્યમાં ‘વિદિત’ નિબંધ સંગ્રહ કોનો જાણીતો છે ? જોસેફ મેકવાન હરિશ મંગલમ્ નીરવ પટેલ મોહન પરમાર જોસેફ મેકવાન હરિશ મંગલમ્ નીરવ પટેલ મોહન પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP