ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકગાયક મણિરાજ બારોટનું અભિનેતા તરીકે પ્રથમ ચલચિત્ર કયું છે ? લીલૂડી ધરતી ગુણસુંદરીનો ઘરસંસાર મનોરમા ઢોલો મારા મલકનો લીલૂડી ધરતી ગુણસુંદરીનો ઘરસંસાર મનોરમા ઢોલો મારા મલકનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ પંડિત યુગના સાહિત્યકાર નથી ? આનંદશંકર ધ્રુવ ચં. ચી. મહેતા નરસિંહરાવ દિવેટીયા રમણભાઈ નીલકંઠ આનંદશંકર ધ્રુવ ચં. ચી. મહેતા નરસિંહરાવ દિવેટીયા રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા પુસ્તકના લેખક કિશનસિંહ ચાવડા છે ? હિમાલયની પદયાત્રા પૂર્વોત્તર દક્ષિણાયન હિમાલયની યાત્રા હિમાલયની પદયાત્રા પૂર્વોત્તર દક્ષિણાયન હિમાલયની યાત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકસાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ ? ઝવેરચંદ મેઘાણી વિનોબા ભાવે કિશોરલાલ મશરૂવાળા ગાંધીજી ઝવેરચંદ મેઘાણી વિનોબા ભાવે કિશોરલાલ મશરૂવાળા ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે ? ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર નરસિંહ મહેતા પુરસ્કાર દલપતરામ પુરસ્કાર જયશંકર સુંદરી પુરસ્કાર ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર નરસિંહ મહેતા પુરસ્કાર દલપતરામ પુરસ્કાર જયશંકર સુંદરી પુરસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે લેખક અને તેમના દ્વારા રચિત કૃતિ દર્શાવી છે, તેમની યોગ્ય જોડનો સાચો ક્રમ કયો થશે ? 1. પં. આનંદશંકર ધ્રુવ2. રમણભાઈ નીલકંઠ 3. નરસિંહરાવ 4. નાનાલાલ અ. વિભૂતિ પ્રાર્થના બ. બુદ્ધ ચરિત ક. હિન્દુ ધર્મની બાળપોથી ડ. કૃષ્ણાવતારઈ. હરિદર્શન 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-ઈ, 2-ક, 3-ડ, 4-બ 1-ક, 2-અ, 3-બ, 4-ઈ 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-ઈ, 2-ક, 3-ડ, 4-બ 1-ક, 2-અ, 3-બ, 4-ઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP