ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દેશ રે જોયા દાદા પરદેશ જોયા' ફિલ્મ કોણે બનાવી ? જયંતિભાઈ પટેલ વિપુલ શાહ ગોવિંદભાઈ પટેલ આપેલ પૈકી કોઈ નહીં જયંતિભાઈ પટેલ વિપુલ શાહ ગોવિંદભાઈ પટેલ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની પંક્તિના રચયિતા કોણ છે ?"ફૂલ કહે ભમરાને, ભમરો વાત કહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી, મધુવનમાં." રમેશ પારેખ સુરસિંહજી ગોહિલ - કલાપિ સુરેશ દલાલ હરીન્દ્ર દવે રમેશ પારેખ સુરસિંહજી ગોહિલ - કલાપિ સુરેશ દલાલ હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ કલાપીની પ્રથમ કઈ કૃતિ પ્રસિદ્ધ થઈ હતી ? હૃદયત્રિપુટી કાશ્મીરનો પ્રવાસ કલાપીની પત્રધારા કલાપીનો કેકારવ હૃદયત્રિપુટી કાશ્મીરનો પ્રવાસ કલાપીની પત્રધારા કલાપીનો કેકારવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે સાહિત્ય રચના અને તેના પ્રકાર દર્શાવેલા છે. તેની સાથે જોડનો યોગ્ય ક્રમ કયો થશે ?1. કરણઘેલો 2. ઊર્મિલા 3. સ્નેહમુદ્રા 4. મારી કમલાઅ. કવિતા બ. પ્રશિષ્ટ નાટક ક. ટૂંકીવાર્તા ડ. નવલકથા ઈ. હરિદર્શન 1-અ, 2-બ, 3-ઈ, 4-ડ 1-ડ, 2-ઈ, 3-અ, 4-ક 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-બ, 2-ક, 3-ડ, 4-ઈ 1-અ, 2-બ, 3-ઈ, 4-ડ 1-ડ, 2-ઈ, 3-અ, 4-ક 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-બ, 2-ક, 3-ડ, 4-ઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક.મા.મુનશીની કઈ નવલકથા ઉપરથી ફિલ્મ બનાવવામાં આવી હતી ? પૃથ્વીવલ્લભ તપસ્વિની જય સોમનાથ લોપામુદ્રા પૃથ્વીવલ્લભ તપસ્વિની જય સોમનાથ લોપામુદ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક શ્રી ચિનુ મોદીનું છે ? યાત્રા અમૃતા નકશાનાં નગર પનઘટ યાત્રા અમૃતા નકશાનાં નગર પનઘટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP