ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ફાંકડો ફિતૂરી’ રમૂજી ફિલ્મ કોના નાટક પર આધારિત છે ? ૨.વ. દેસાઈ જયંતિભાઈ પટેલ પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી ૨.વ. દેસાઈ જયંતિભાઈ પટેલ પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં ગુજરાતી સાહિત્યનો જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર લેખક શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ જણાવો. પૂર્વરાગ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં અમૃતા પૂર્વરાગ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં અમૃતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાર્તાસંગ્રહ 'વિશ્રંભકથા' ના લેખિકા કોણ છે ? ઈલા આરબ મહેતા કુન્દનિકા કાપડિયા સરોજ પાઠક ધીરુબેન પટેલ ઈલા આરબ મહેતા કુન્દનિકા કાપડિયા સરોજ પાઠક ધીરુબેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વામિનારાયણ ભગવાનના ગુરુનું નામ શું હતું ? પ્રેમાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામી રામાનંદ સ્વામી અખંડાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામી રામાનંદ સ્વામી અખંડાનંદ સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુંવરબાઈનું મામેરું' ___ છે. મહાકાવ્ય આખ્યાન લોકગીત પદ્યનવલિકા મહાકાવ્ય આખ્યાન લોકગીત પદ્યનવલિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાએ રચેલાં પ્રભાતિયાં કયા છંદમાં જોવા મળે છે ? ઝુલણા કટાવ મનહર હરિગીત ઝુલણા કટાવ મનહર હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP