ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ડાંગ દરબારનો પ્રારંભ કયારે થાય છે ? હોળી પછી કારતકી પૂર્ણિમા હોળી પહેલાં અખાત્રીજ હોળી પછી કારતકી પૂર્ણિમા હોળી પહેલાં અખાત્રીજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી કઈ જગ્યાએ કીર્તિતોરણ આવેલું નથી ? વિસનગર વાલમ દેલમાલ પાલોદર વિસનગર વાલમ દેલમાલ પાલોદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ચતુર્મુખ પ્રસાદ ક્યાં આવેલો છે ? ગિરનાર ડુંગર પર દાંતા ડુંગર પર શેત્રુંજય ડુંગર પર તારંગા ડુંગર પર ગિરનાર ડુંગર પર દાંતા ડુંગર પર શેત્રુંજય ડુંગર પર તારંગા ડુંગર પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભવાઈ ભજવવા માટે નીચેના પૈકી કયું વાજિંત્ર અનિવાર્ય છે ? ભૂંગળ એકતારો કરતાલ ઢોલક ભૂંગળ એકતારો કરતાલ ઢોલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં સૌપ્રથમ 'સફાઈ વિદ્યાલય' નો પ્રારંભ ક્યાં થયો હતો ? વાલોડ સાબરમતી આશ્રમ, અમદાવાદ વઘઈ વ્યારા વાલોડ સાબરમતી આશ્રમ, અમદાવાદ વઘઈ વ્યારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ખેરાઈ પુજાનો ઉત્સવ કઈ આદિવાસી જાતિ દ્વારા મનાવવામાં આવે છે ? બોડો ભીલ જેન્તિયા ખાસી બોડો ભીલ જેન્તિયા ખાસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP