ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
મારી વાત કોઈ માન્ય છે ? - વાક્યમાં રહેલું કૃદંત કયા પ્રકારનું છે ?

ભવિષ્યકૃદંત
સામાન્યકૃદંત
વર્તમાનકૃદંત
ભૂતકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
મોરચો સંભાળવો-એટલે

સ્થળ છોડી દેવું
આગેવાની લેવી
વિરોધ પ્રદર્શન કરવું
આંદોલન કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘લોકો ભ્રષ્ટાચાર કરે છે.’ - આ વાક્યનું પ્રેરકવાક્ય બનાવો.

નેતાઓ લોકો પાસે ભ્રષ્ટાચાર કરાવે છે.
લોકો ભ્રષ્ટચાર કરાવે છે.
(લોકો ભ્રષ્ટચાર કરાવે છે.) અને (નેતાઓ લોકો પાસે ભ્રષ્ટાચાર કરાવે છે.) બંને સાચાં
લોકો ભ્રષ્ટાચાર કરાવતા હતા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
અલંકારની ઓળખ સંબંધે ખોટો હોય તે વિકલ્પ શોધો.

આ મારું પુસ્તક નહીં,મારું ભવિષ્ય છે. : અપહ્યુતિ
બાપુનું તેજ તો તેજ છે. : અનન્વય
લગ્નમાં રૂપેરી શરણાઈ ગુંજતી હતી. - સજીવારોપણ
બાનું હૃદય સરોવર છલકાઈ ગયું. : રૂપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP