ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ચંદનના વૃક્ષોનું વન ધરાવતું સ્થળ બાલારામ કયા જિલ્લામાં આવેલું છે ? બનાસકાંઠા સાબરકાંઠા પંચમહાલ ડાંગ બનાસકાંઠા સાબરકાંઠા પંચમહાલ ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સુરત પ્રજાસમાજની સ્થાપના કોણે કરી હતી ? મગનભાઈ પટેલ દલપતરામ કવિ નર્મદ એલેક્ઝાન્ડર ફાર્બસ મગનભાઈ પટેલ દલપતરામ કવિ નર્મદ એલેક્ઝાન્ડર ફાર્બસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સુજની નામની રાઈનો ઉદ્યોગ ક્યા વિકસેલ છે ? ભરૂચ અમદાવાદ કચ્છ સુરત ભરૂચ અમદાવાદ કચ્છ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી કયો એક લોકગીતનો પ્રકાર નથી ?1. માયરા2. ફૂલેકા3. ચોરી અને સાંજીના ગીતો4. ફટાણાં 2, 4 2, 3, 4 આપેલ પૈકી કોઈ નહીં 1, 3 2, 4 2, 3, 4 આપેલ પૈકી કોઈ નહીં 1, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) હાલના દ્વારકા મંદિરનો જીર્ણોદ્ધાર કોના દ્વારા કરવામાં આવેલ છે ? જામ દિગ્વિજયસિંહજી સયાજીરાવ ગાયકવાડ ખંડેરાવ ગાયકવાડ જામ સતાજી જામ દિગ્વિજયસિંહજી સયાજીરાવ ગાયકવાડ ખંડેરાવ ગાયકવાડ જામ સતાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કયું જૈનતીર્થ "પદ્માવતી નગર" તરીકે ઓળખાય છે ? મહુડી જખો કાવી કંબોઇ ભોંયણી મહુડી જખો કાવી કંબોઇ ભોંયણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP