ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સુરત અને ભરૂચ જિલ્લાના ___ લોકોમાં ઘોઘારાયની છડીનો ઉત્સવ યોજાય છે. ભોઈ પોમલા કુણબી ખારવા ભોઈ પોમલા કુણબી ખારવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગોળ ગધેડાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ? ભરૂચ સુરત બનાસકાંઠા દાહોદ ભરૂચ સુરત બનાસકાંઠા દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વવંદનીય સંત પ્રમુખ સ્વામી મહારાજ તાજેતરમાં બ્રહ્મલીન થયા તે સ્થળનું નામ જણાવો. ગોંડલ બોચાસણ ગઢડા સાળંગપુર ગોંડલ બોચાસણ ગઢડા સાળંગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પરંપરાગત વ્યવસાય મુજબ ગારૂડી એટલે શું ? મદારી ઢોલી દરજી ભવાયા મદારી ઢોલી દરજી ભવાયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી કયું જોડકું બંધબેસતું નથી ? વિજયવિલાસ પેલેસ ભુજ પ્રાગમહલ - ભુજ લક્ષ્મીવિલાસ પેલેસ - ભુજ અડાલજની વાવ - ગાંધીનગર વિજયવિલાસ પેલેસ ભુજ પ્રાગમહલ - ભુજ લક્ષ્મીવિલાસ પેલેસ - ભુજ અડાલજની વાવ - ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી કઈ જોડ અયોગ્ય નથી ? બળિયાદેવને રિઝવવા કે હોરામણું કરવા થતું નૃત્ય-કાકડા નૃત્ય વડોદરા આસપાસના તડવીઓનું-માંડવા નૃત્ય આપેલ તમામ દક્ષિણ ગુજરાતના હળપતિઓનું તુર નૃત્ય બળિયાદેવને રિઝવવા કે હોરામણું કરવા થતું નૃત્ય-કાકડા નૃત્ય વડોદરા આસપાસના તડવીઓનું-માંડવા નૃત્ય આપેલ તમામ દક્ષિણ ગુજરાતના હળપતિઓનું તુર નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP